ટકાવારી (Percentage) એક શાળામાં ત્રણ વર્ગખંડ છે. જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો. 13⅓ 15 12 12.5 13⅓ 15 12 12.5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : કુલ વિધાર્થીઓ = 40+50+60 = 150 પાસ વિદ્યાર્થીઓ = 40 × (10/100) + 50 × (20/100) + 60 × (10/100) = 4+10+6 = 20 150 → 20 100 → (?) 100/150 × 20 = 40/3 = 13⅓%
ટકાવારી (Percentage) જોયને રાજુ કરતાં 10% વધારે મળે છે, તો રાજુને જોય કરતાં કેટલા ટકા ઓછા મળે ? 9(1/11)% 9% 10% 9(10/11)% 9(1/11)% 9% 10% 9(10/11)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો રાજુને 100 રૂપિયા મળે તો જોયને તેના કરતા 10% વધુ એટલે કે 100 ના 10% = 10 રૂપિયા વધુ મળે આમ જોયને 100 + 10 = 110 રૂપિયા મળે.ઓછા ટકા = (R / (100 + R)) x 100= (10 / (100 + 10)) x 100= 1000 / 110= 9(1/11)%
ટકાવારી (Percentage) એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 55 28 21 49 55 28 21 49 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ - નાપાસ = પાસ 100% - 30% = 70% પાસ વિદ્યાર્થીઓ = 70 X 70/100 = 49
ટકાવારી (Percentage) 540 નો આંકડો કઈ રકમના 60% થાય ? 940 700 900 800 940 700 900 800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 60% → 540 100% → (?) 100/60 x 540 = 900
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો. 1,10,000 1,00,000 55,000 80,000 1,10,000 1,00,000 55,000 80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ ? 200 400 300 100 200 400 300 100 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે સંખ્યા x છે.x × 60/100 - 60 = 60 x × 60/100 = 60 +60 x × 60/100 = 120 x = (120×100)/60 x = 200