Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 36 મિનિટ 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અસતો મા સદ્ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ? યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રિઝર્વબેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ? બેંક રેટ રિવર્સ રેપોરેટ ચાર્જિંગ રેટ રેપો રેટ બેંક રેટ રિવર્સ રેપોરેટ ચાર્જિંગ રેટ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 10% 25% 15% 20% 10% 25% 15% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ ? 45 % 40 % 33 % 22 % 45 % 40 % 33 % 22 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? કવિ ન્હાનાલાલ મુકુંદરાય પટ્ટણી ડાહ્યાભાઇ દેરાસરી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ મુકુંદરાય પટ્ટણી ડાહ્યાભાઇ દેરાસરી હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP