GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સરપંચ પટેલે તેમની 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટરમાં વરિયાળી વાવી છે. તો આ માહિતી દર્શાવવા વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો દોરવો જોઈએ ?

30°
120°
90°
60°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અપ્રમાણસર જાતિ પ્રમાણ ઘટાડવાના પ્રયાસ રૂપે "ધી પ્રીકન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક (Prohibition of Sex Selection)'' એકટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ?

1995
1994
1990
1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?

છોટા ઉદેપુર – નર્મદા
વલસાડ - ડાંગ
નવસારી - વલસાડ
ભરૂચ - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો.

બ્રહ્મદેવ
ચાંગદેવ
શીલચંદ્ર
દેવચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ઈન્ટરનેટના સંદર્ભમાં POP નું પૂરું નામ શું છે ?

Post Office Protocol
Portal Office Protocol
Portable Office Protocol
Port Office Protocol

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP