Talati Practice MCQ Part - 5
400 મીટર લાંબી એક ટ્રેન 80 KM/Hની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ?

24 સેકન્ડ
30 સેકન્ડ
20 સેકન્ડ
18 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

દીપ + ઓચ્છવ = દીપોચ્છવ
અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ
હરિ + ઉપાસના = હર્યોયાસના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતીય લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા ?

વિક્રમસિંઘ
માણેકશા
રાજેન્દ્રસિંહ
કે.એમ. કરિઅપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP