કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઇન્ડિયન મીટિયરોલોજિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી ? લદાખ લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર અંદામાન નિકોબાર લદાખ લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર અંદામાન નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું ? અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનું પ્રથમ મેરીટાઇમ થિયેટર કમાન્ડ કયા વર્ષમાં લોન્ચ થશે ? વર્ષ 2024 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ? 40 દિવસ 15 દિવસ 20 દિવસ 10 દિવસ 40 દિવસ 15 દિવસ 20 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જ એમઆર-એસએએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે ? આમાંથી કોઈ નહિ ઓડિશા આંદ્રપ્રદેશ રાજસ્થાન આમાંથી કોઈ નહિ ઓડિશા આંદ્રપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP