નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
ભરતે એક જૂની સાઈકલ રૂ.82માં ખરીદી, તેને રીપેર કરાવાના અને રંગરોગાનના રૂ.14 ખર્ચ્યા. ભરતે તે સાઈકલ 108 માં વેચી, તો તેને કેટલા ટકા નફો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ ૫૨ 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો થયો. આ વ્યવહા૨માં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ?