GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો. તેમાંથી તે વર્ષે 500 બાળકો મૃત્યુ પામ્યા તો તે શહેરનો બાળ મૃત્યુદર કેટલો હશે ? 25 27 12.5 15 25 27 12.5 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 300 રૂ. 230 રૂ. 210 રૂ. 250 રૂ. 300 રૂ. 230 રૂ. 210 રૂ. 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નું આધાર વર્ષ કયું છે ? 2000 2012 2015 2004 2000 2012 2015 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ખર્ચ વિધેય c(x) = 3x² + 4x + 48 આપેલ છે, તો X ની કઈ કિંમતે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે ? x = 4 x = 5 x = 8 x = 3 x = 4 x = 5 x = 8 x = 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. બિલકૂલ સાલાતુંલું વૈસેષિક બિસ્મિલ બિલકૂલ સાલાતુંલું વૈસેષિક બિસ્મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 MS Word માં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો © ઉમેરી શકાય છે ? Ctrl + Tab + C Ctrl + Shift + C Ctrl + Alt + C Shift + Alt + C Ctrl + Tab + C Ctrl + Shift + C Ctrl + Alt + C Shift + Alt + C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP