કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મહારાષ્ટ્રની રાજકીય પાર્ટી શિવસેનાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઉદય સામંત એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે ઉદય સામંત એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ? નાગપુર થાણે મુંબઈ પુણે નાગપુર થાણે મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં કરાયેલ જાહેરાત મુજબ ગોબરધન યોજના અંતર્ગત કેટલા નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? 1000 500 2000 700 1000 500 2000 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પેંગોંગ ત્સો મેરાથોનનું આયોજન ક્યા કરાયું હતું ? ઉત્તરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક AC ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? પુણે કોલકાતા મુંબઈ ચેન્નાઈ પુણે કોલકાતા મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? IIT ગુવાહાટી આપેલ તમામ NIT કાલીકટ IIT ગાંધીનગર IIT ગુવાહાટી આપેલ તમામ NIT કાલીકટ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP