કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશની પહેલ એગ્રિકલ્ચર ઈનોવેશન મિશન ફોર ક્લાઈમેટમાં ભારત સામેલ થયું ? આપેલ બંને UAE એક પણ નહીં અમેરિકા આપેલ બંને UAE એક પણ નહીં અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણક્ય પુરી દિલ્હીમાં ‘મોદી : શેપિગ અ ગ્લોબલ ઓર્ડર ઈન ફલક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું, તેના સંપાદક કોણ છે ? સુજાન ચિનોય આપેલા તમામ વિજય ચોથાઈવાલા ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય આપેલા તમામ વિજય ચોથાઈવાલા ઉત્તમકુમાર સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (World Wetlands Day) ક્યારે મનાવાય છે ? 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/UTમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કર્યું ? પોંડિચેરી લદાખ લક્ષદ્વીપ દિલ્હી પોંડિચેરી લદાખ લક્ષદ્વીપ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાશે ? પાવાગઢ કચ્છના રણમાં સાપુતારા વડનગર પાવાગઢ કચ્છના રણમાં સાપુતારા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? મધ્ય પ્રદેશ ઉ.પ્રદેશ અરૂણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉ.પ્રદેશ અરૂણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP