કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો આપેલ બંને તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશને ALH MK3 હેલિકોપ્ટરની નિકાસ કરશે ? માલદીવ મોરેશિયસ ફિજિ બાંગ્લાદેશ માલદીવ મોરેશિયસ ફિજિ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. આપેલ બંને એક પણ નહીં એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? સમ્રાટ રાણા ગગન નારંગ મનુ ભાકર રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા ગગન નારંગ મનુ ભાકર રુદ્રાક્ષ પાટિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. એક પણ નહીં મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. આપેલ બંને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. એક પણ નહીં મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP