કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ક્યા શહેરમાં વાર્ષિક ઉત્સવ ભારત રંગ મહોત્સવનું આયોજન કરે છે ?

નવી દિલ્હી
વારાણસી
જમ્મુ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું ?

ચેન્નાઈ
નવી દિલ્હી
બેંગલુરુ
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP