કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવવા માટે 'ઓપરેશન વિજય' કયારે હાથ ધરવામાં આવ્યું હતું ?

19 ડિસેમ્બર, 1963
19 ડિસેમ્બર, 1960
19 ડિસેમ્બર, 1961
19 ડિસેમ્બર, 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.
24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.
ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતની પ્રથમ લિથિયમ રિફાઈનરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે ?

ગુજરાત
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP