કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.
તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.
તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર કંપની HCP મેનેજમેન્ટ ગુજરાતના કયા શહેર સાથે સંકળાયેલ છે ?

ગાંધીનગર
વડોદરા
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વિશ્વના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું તાજેતરમાં પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું. તેની લંબાઈ કેટલી છે ?

900 મીટર
2320 મીટર
1290 મીટર
1320 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન કિરણ રિજુજીએ તાજેતરમાં જાહેરાત કર્યા મુજબ આખા દેશમાં કેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્રો શરૂ કરવામાં આવશે ?

1000
10000
1 લાખ
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP