કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની પ્રથમ સરકારી મધર મિલ્ક બેંક ક્યા રાજ્યમાં સ્થપાશે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન કેરળ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ G20 ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG)ની બેઠક ક્યા યોજાઈ હતી ? દેહરાદૂન નવી દિલ્હી મુંબઈ જયપુર દેહરાદૂન નવી દિલ્હી મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ સમિટનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે Call Before U Dig (CBuD) એપ લૉન્ચ કરી ? સંચાર મંત્રાલય જળશક્તિ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંચાર મંત્રાલય જળશક્તિ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં પ્રથમ મિથેનોલથી ચાલતી બસોનું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ પુણે બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતની પ્રથમ કન્ટેનર ફીડર સેવા ક્યા બંદર વચ્ચે શરૂ કરાઈ ? ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ માંડવી-મુંબઈ ચેન્નાઈ-પુડુચેરી કોચીન-પુડુચેરી ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ માંડવી-મુંબઈ ચેન્નાઈ-પુડુચેરી કોચીન-પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP