કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હર પેમેન્ટ ડિજિટલ' મિશન લૉન્ચ કર્યું ? RBI એક્પણ નહીં SBI SEBI RBI એક્પણ નહીં SBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે Call Before U Dig (CBuD) એપ લૉન્ચ કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય જળશક્તિ મંત્રાલય સંચાર મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય જળશક્તિ મંત્રાલય સંચાર મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પૂર્વોત્તર ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની આધારશિલા ક્યા મુકાઈ ? મેઘાલય મણિપુર આસામ ત્રિપુરા મેઘાલય મણિપુર આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કતારના દોહામાં આયોજિત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? ગીત સેઠી આદિત્ય મેહતા સૌરવ કોઠારી પંકજ અડવાણી ગીત સેઠી આદિત્ય મેહતા સૌરવ કોઠારી પંકજ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સશસ્ત્ર સીમા બલ (SSB)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પીયૂષ શુકલા રાકેશ ઉપાધ્યાય મહિમા શર્મા રશ્મિ શુકલા પીયૂષ શુકલા રાકેશ ઉપાધ્યાય મહિમા શર્મા રશ્મિ શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 1 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 2 માર્ચ 1 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP