કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ બન્યા ? નેફ્યુ રિયો કોનરાડ સંગમા માણિક સહા એક પણ નહીં નેફ્યુ રિયો કોનરાડ સંગમા માણિક સહા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) UPI LITE પેમેન્ટ્સ લૉન્ચ કરનારું પ્રથમ પ્લેટફોર્મ ક્યું છે ? BharatPe Paytm G-pay PhonePe BharatPe Paytm G-pay PhonePe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ રેડિયો પ્લેટફોર્મનું નામ શું છે ? AIRadio RadioChat RadioGPT FuturiAI AIRadio RadioChat RadioGPT FuturiAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ? પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ કચ્છ-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ કચ્છ-પાકિસ્તાન સરહદ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં G20 ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું ? જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP