કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એશિયાટિક સિંહોને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી ક્યા સ્થળાંતરિત કરવાની યોજના બનાવાઈ છે ? રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે એલિફન્ટ કન્ઝર્વેશન નેટવર્ક (ECN)ની રચના કરી ? ઓડિશા કેરળ આસામ મેઘાલય ઓડિશા કેરળ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) અટ્ટકલ પોંગલ મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? મદુરાઈ ચેન્નાઈ તિરુવનંતપુરમ વિશાખાપટ્ટમ મદુરાઈ ચેન્નાઈ તિરુવનંતપુરમ વિશાખાપટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા લોકોને અપાય છે ? જીવ વિજ્ઞાન ગણિત ચિત્રકલા સંગીત જીવ વિજ્ઞાન ગણિત ચિત્રકલા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં એશિયાનું સૌથી મોટું 4 મીટર ઈન્ટરનેશનલ લિક્વિડ મિરર ટેલિસ્કોપ ક્યા લૉન્ચ કરાયું ? લેહ દેહરાદૂન શિમલા દેવસ્થલ લેહ દેહરાદૂન શિમલા દેવસ્થલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશમાં યોજાયેલા એન્ટિ-સબમરીન વૉરફેર (ASW) અભ્યાસ Sea Dragon-23માં ભાગ લીધો ? ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP