કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ‘વડા પાઉં’ વિશ્વની ટોપ 50 બેસ્ટ રેટેડ સેન્ડવિચની યાદીમાં 13મા સ્થાને છે ?

ભોપાલ
મુંબઈ
નવી દિલ્હી
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ?

મધ્યપ્રદેશ
ઓડિશા
મિઝોરમ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન ક્યા કર્યું ?

પુણે
નાગપુર
ઈન્દોર
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP