કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિનિયાહ દ્વીપ ક્યા દેશમાં સ્થિત છે ? UAE ગ્રીસ જાપાન સાઉદી અરેબિયા UAE ગ્રીસ જાપાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023માં ક્યો દેશ સતત છઠ્ઠીવાર ટોચના સ્થાને છે ? નોર્વે ફિનલેન્ડ સ્વીડન નેધરલેન્ડ નોર્વે ફિનલેન્ડ સ્વીડન નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે એલિફન્ટ કન્ઝર્વેશન નેટવર્ક (ECN)ની રચના કરી ? મેઘાલય કેરળ આસામ ઓડિશા મેઘાલય કેરળ આસામ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ કોંકણ 2023નું આયોજન કર્યું ? UK જાપાન અમેરિકા રશિયા UK જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્કાયટ્રેસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2023માં ક્યા દેશના ચાંગી એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત કરાયું ? કતાર સિંગાપુર ચીન જાપાન કતાર સિંગાપુર ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મેઘાલયના મુખ્યમંત્રી કોણ બન્યા ? નેફ્યુ રિયો માણિક સહા કોનરાડ સંગમા એકપણ નહીં નેફ્યુ રિયો માણિક સહા કોનરાડ સંગમા એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP