કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે માતા શારદા દેવી મંદિરનું ઈ- ઉદ્દઘાટન કર્યું ?

રાજસ્થાન
ગુજરાત
જમ્મુ-કાશ્મીર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
71મી ઓલ ઈન્ડિયા પોલીસ એથ્લેટિક્સ કલસ્ટર ચેમ્પિયનશિપનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું ?

ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં હેકાની જખાલુ ક્યા રાજ્યના વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા ?

મેઘાલય
મિઝોરમ
ત્રિપુરા
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP