કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) માનવ-હાથીના સંઘર્ષને રોકવા માટે ક્યા રાજ્યે ‘ગજ મિત્ર’ પહેલ શરૂ કરી ? ઓડિશા તમિલનાડુ પ.બંગાળ છત્તીસગઢ ઓડિશા તમિલનાડુ પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 8 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 9 માર્ચ 8 માર્ચ 5 માર્ચ 7 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સાગર પરિક્રમા તબક્કા-4ની પૂર્ણાહુતી ક્યા રાજ્યમાંથી કરાઈ ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. ATL સારથી ATL સર્વે ATL સાથી ATL મોનિટર ATL સારથી ATL સર્વે ATL સાથી ATL મોનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ફોર્બ્સ ઈન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ 2023માં GenNext આંત્રપ્રિન્યોર એવોર્ડ કોણે જીત્યો ? અભય સોઈ આદિત્ય ઠાકરે ઈશા અંબાણી અદાર પુનાવાલા અભય સોઈ આદિત્ય ઠાકરે ઈશા અંબાણી અદાર પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? ગુજરાત હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP