કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશની નોર્લ્ડ કંપનીએ એમએફ હાઈડ્રા લિક્વિડ હાઈડ્રોજનથી ચાલનારી વિશ્વની પહેલી ફેરી શરૂ કરી ?

સ્વિત્ઝર્લેન્ડ
ડેન્માર્ક
સ્વીડન
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ?

હૈદરાબાદ
કોલકાતા
રાંચી
શિલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના સુગંધિત ચોખા નાગરી દુબરાજને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયું ?

છત્તીસગઢ
આંધ્ર પ્રદેશ
પ.બંગાળ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP