કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) મોટાપાયે રોકાણના પ્રોજેક્ટને આકર્ષવા માટે ક્યા દેશે ‘ગોલ્ડન લાઈસન્સ’ પહેલ શરૂ કરી ? બહેરિન જર્મની ઘાના જાપાન બહેરિન જર્મની ઘાના જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી FIFA રેન્કિંગમાં ભારતીય ફૂટબૉલ ટીમનો રેન્ક કેટલામો છે ? 101મો 102મો 95મો 103મો 101મો 102મો 95મો 103મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? ચિલી બ્રાઝિલ ઘાના ગ્રીસ ચિલી બ્રાઝિલ ઘાના ગ્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria day) ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ટચલેસ બાયોમેટ્રિક કેપ્ચર સિસ્ટમ વિકસાવવા માટે કઈ IITએ યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ભાગીદારી કરી ? IIT રુડકી IIT બોમ્બે IIT ભૂવનેશ્વર IIT મદ્રાસ IIT રુડકી IIT બોમ્બે IIT ભૂવનેશ્વર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં Y-20 પ્રી-સમિટના ઉદ્ઘાટન સત્રનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? નવી દિલ્હી બેંગલુરુ લેહ જયપુર નવી દિલ્હી બેંગલુરુ લેહ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP