ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ? નાણાકીય નીતિ રાજકોષીય નીતિ વાણિજિયક નીતિ વિત્ત નીતિ નાણાકીય નીતિ રાજકોષીય નીતિ વાણિજિયક નીતિ વિત્ત નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે. રિવર્સ રેપો રેટ કોલ મની રેટ રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં રિવર્સ રેપો રેટ કોલ મની રેટ રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારે શરૂ થઈ હતી ? 1853 1951 1921 1909 1853 1951 1921 1909 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? ખાનગી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની રૂ. 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કર પૈકી કયો કર પરોક્ષ કર નથી ? કસ્ટમ ડ્યુટી વેચાણવેરો મનોરંજન કર મહેસૂલી આવક કસ્ટમ ડ્યુટી વેચાણવેરો મનોરંજન કર મહેસૂલી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP