કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? ઉત્તર પ્રદેશ પ.બંગાળ મેઘાલય આસામ ઉત્તર પ્રદેશ પ.બંગાળ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ભારે વરસાદના મોનિટરિંગ માટે સમર્પિત પ્રથમ સેટેલાઈટ ફૅગયુન-3G લૉન્ચ કર્યો ? ચીન ઈઝરાયેલ રશિયા જાપાન ચીન ઈઝરાયેલ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ નવી દિલ્હી ભોપાલ જયપુર મુંબઈ નવી દિલ્હી ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ Lake Develpment Programme જારી કર્યો ? તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ક્યા શહેરમાં આવેલું છે ? જયપુર હરિદ્વાર ભોપાલ પુણે જયપુર હરિદ્વાર ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં યુરોપના સૌથી શક્તિશાળી પરમાણુ રિએક્ટર ઓલ્કિલુઓટો 3એ ઊર્જા ઉત્પાદન શરૂ કર્યું ? સ્કોટલેન્ડ જર્મની નોર્વે ફિનલેન્ડ સ્કોટલેન્ડ જર્મની નોર્વે ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP