કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં ફાર્મા અને કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે લાઈસન્સિંગ અને ઑથોરાઈઝેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશથી ઈન્ટેગ્રેટેડ પોર્ટલ લૉન્ચ કર્યું ? સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન નીતિ આયોગ સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ એકપણ નહીં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન નીતિ આયોગ સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ? પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ જયપુર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ઓપરેશન જોઈન્ટ સ્વોર્ડ લશ્કરી કવાયત હાથ ધરી ? ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈજિપ્ત ચીન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈજિપ્ત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ખોંગજોમ દિવસ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? તેલંગાણા ગોવા મિઝોરમ મણિપુર તેલંગાણા ગોવા મિઝોરમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? જાપાન બાંગ્લાદેશ ભારત ચીન જાપાન બાંગ્લાદેશ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP