કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત વિશ્વનું પ્રથમ લિક્વિડ નેનો DAP (ડાયએમોનિયમ ફોસ્ફેટ) લૉન્ચ કર્યું ?

DRDO
IFFCO
BARC
ISRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓઈલ જેટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો ?

મહારાષ્ટ્ર
ઝારખંડ
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ?

વિંગ કમાન્ડર રાધિકા શર્મા
વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા
વિંગ કમાન્ડર પ્રિયા અગ્રવાલ
વિંગ કમાન્ડર શ્રેયા શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ખેલ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ?

મધ્ય પ્રદેશ
કેરળ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP