કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત લોકોને સમર્થન આપવા માટે સંજીવની યોજના શરૂ કરી ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? પુણે ગુવાહાટી બેંગલુરુ ગાંધીનગર પુણે ગુવાહાટી બેંગલુરુ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ? પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્યનો વૈશ્વિક દિવસ (World Day for Safety and Health at Week) ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 29 એપ્રિલ 28 એપ્રિલ 27 એપ્રિલ 30 એપ્રિલ 29 એપ્રિલ 28 એપ્રિલ 27 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નાણાકીય વર્ષ 2022-23 (FY23)માં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ ક્યો છે ? અમેરિકા UAE ચીન રશિયા અમેરિકા UAE ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP