ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1962 1953 1958 1957 1962 1953 1958 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ? અંશતઃ હસ્તાંતરણ પાયાનું વિમૂડીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ અંશત: ખાનગીકરણ અંશતઃ હસ્તાંતરણ પાયાનું વિમૂડીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ અંશત: ખાનગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 19-6-2013 1-9-2012 19-9-2015 19-9-2013 19-6-2013 1-9-2012 19-9-2015 19-9-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજય સરકારની મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય છે ? કેન્દ્રીય કરવેરાનો હિસ્સો આપેલ તમામ બિન-કર આવક રાજ્યના કરવેરાની આવક કેન્દ્રીય કરવેરાનો હિસ્સો આપેલ તમામ બિન-કર આવક રાજ્યના કરવેરાની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ? જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મિથ બેનેગલ રામારાવ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મિથ બેનેગલ રામારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બજારનો રાજા કોણ છે ? ઉત્પાદક વિક્રેતા વેપારી ગ્રાહક ઉત્પાદક વિક્રેતા વેપારી ગ્રાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP