કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગ્લોબલ કોન્ફરન્સ ઓન કમ્પ્રેસ્ડ બાયોગેસનું આયોજન ક્યા દેશમાં કરાયું ? કેનેડા ચીન અમેરિકા ભારત કેનેડા ચીન અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ‘જળ બજેટ’ અપનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કેરળ રાજસ્થાન તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગુચ્છી તરીકે ઓળખાતી મોરેલ મશરૂમ ક્યા ક્ષેત્રમાંથી મળી આવે છે ? પશ્ચિમ ઘાટ પૂર્વોત્તર ક્ષેત્ર હિમાલયન ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ પશ્ચિમ ઘાટ પૂર્વોત્તર ક્ષેત્ર હિમાલયન ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાયબર સુરક્ષિત ભારત ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ? ઢિમસા બિહુ ઝુમર ધમાલ ઢિમસા બિહુ ઝુમર ધમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ અવાજ દિવસ (World Voice Day) ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 19 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 19 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP