ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રિયકૃત બેન્કમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ? બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ભારતીય સ્ટેટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા પ્રાયોજિત નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટીટીવનેસ પ્રોગ્રામ કોને સંબંધિત છે ? લઘુ ઉદ્યોગો લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો મધ્યમ કક્ષાના ઉદ્યોગ લઘુ ઉદ્યોગો લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો મધ્યમ કક્ષાના ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિદેશી હૂંડિયામણ સંચાલન ધારો કયા વર્ષે આવ્યો. ઈ.સ. 1973 ઈ.સ. 1991 ઈ.સ. 1999 ઈ.સ. 1980 ઈ.સ. 1973 ઈ.સ. 1991 ઈ.સ. 1999 ઈ.સ. 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. આપેલ તમામ 1 અને 3 માત્ર 2 1 અને 2 આપેલ તમામ 1 અને 3 માત્ર 2 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા ભારતમાં 'GDP'ની ગણતરી અને જાહેરાત કરે છે ? CSO (Central statistical office) નાણામંત્રી મંત્રાલય RBI (Reserve Bank of India) નીતિ આયોગ CSO (Central statistical office) નાણામંત્રી મંત્રાલય RBI (Reserve Bank of India) નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન નીચેના પૈકી કયું આંતર બેન્ક ફંડ હસ્તાંતર તત્કાલ 24×7 સેવા આપે છે ? RTGS આપેલ તમામ NEFT IMPS RTGS આપેલ તમામ NEFT IMPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP