કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ? બિહુ ઝુમર ધમાલ ઢિમસા બિહુ ઝુમર ધમાલ ઢિમસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ? જીયો વોડાફોન આઈડિયા એકપણ નહીં એરટેલ જીયો વોડાફોન આઈડિયા એકપણ નહીં એરટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? પ.બંગાળ ઉત્તર પ્રદેશ આસામ મેઘાલય પ.બંગાળ ઉત્તર પ્રદેશ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) EU-ઈન્ડિયા એવિએશન સમિટની મેજબાની ક્યા દેશે કરી ? ભારત ફ્રાન્સ ઈંગ્લેન્ડ ફિનલેન્ડ ભારત ફ્રાન્સ ઈંગ્લેન્ડ ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2047 2030 2025 2050 2047 2030 2025 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજી વ્યક્તિગત ક્વાડ સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? જાપાન ભારત ઑસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP