કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કિસાન સંપર્ક અભિયાન કાર્યક્રમ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? આંદામાન અને નિકોબાર સિક્કિમ જમ્મુ-કાશ્મીર મધ્ય પ્રદેશ આંદામાન અને નિકોબાર સિક્કિમ જમ્મુ-કાશ્મીર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 11 એપ્રિલ 9 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે સપોર્ટ ફોર અપગ્રેડેશન પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઈક્વિપમેન્ટ (SUPREME) પહેલ શરૂ કરી ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓઈલ જેટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો ? ઝારખંડ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ઝારખંડ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને નવરત્ન કંપનીનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, RVNLનું વડુમથક ક્યા આવેલું છે ? લખનઉ નવી દિલ્હી પુણે બેંગલુરુ લખનઉ નવી દિલ્હી પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) મોટાપાયે રોકાણના પ્રોજેક્ટને આકર્ષવા માટે ક્યા દેશે ‘ગોલ્ડન લાઈસન્સ’ પહેલ શરૂ કરી ? બહેરિન જર્મની જાપાન ઘાના બહેરિન જર્મની જાપાન ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP