કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સૌથી વધુ તળાવો અને જળાશયો ધરાવતા રાજ્યોની યાદીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મ.પ્રદેશ ઉ.પ્રદેશ પ.બંગાળ આંધ્ર પ્રદેશ મ.પ્રદેશ ઉ.પ્રદેશ પ.બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતનું પ્રથમ ક્વૉન્ટમ કોમ્પ્યુટિંગ બેઝડ ટેલિકોમ નેટવર્ક ક્યા સ્થપાયું ? અમદાવાદ જયપુર પુણે નવી દિલ્હી અમદાવાદ જયપુર પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રવાસન મંત્રાલયે ક્યા શહેરમાં G20 ટુરિઝમ એકસ્પોનું આયોજન કર્યું હતું ? કોલકાતા જયપુર અમદાવાદ હૈદરાબાદ કોલકાતા જયપુર અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) EU-ઈન્ડિયા એવિએશન સમિટની મેજબાની ક્યા દેશે કરી ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ ફિનલેન્ડ ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ ફિનલેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? ગ્રીસ બ્રાઝિલ ચિલી ઘાના ગ્રીસ બ્રાઝિલ ચિલી ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ બેંગલુરુ જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP