કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મેહંગાઈ રાહત કેમ્પ લૉન્ચ કર્યો ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત યુથ20 (Y20) કન્સલટેશનની મેજબાની કઈ સંસ્થાએ કરી હતી ? IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર IIM અમદાવાદ IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Status of women in Agrifood Systems રિપોર્ટ જારી કર્યો ? FAO UNDP એકપણ નહીં UNICEF FAO UNDP એકપણ નહીં UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય સમુદ્ર દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 7 એપ્રિલ 6 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 6 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP