કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ક્યા રાજ્યમાં એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ઓપરેશન જોઈન્ટ સ્વોર્ડ લશ્કરી કવાયત હાથ ધરી ? ઓસ્ટ્રેલિયા ઈજિપ્ત ફ્રાન્સ ચીન ઓસ્ટ્રેલિયા ઈજિપ્ત ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ અને અષ્ટમૂડી સરોવર રામસર સાઈટ ક્યા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત અસરકારક મેલેરિયા વેક્સિન R21/મેટ્રિક્સ-Mને મંજૂરી આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો? ઘાના UAE શ્રીલંકા દ.આફ્રિકા ઘાના UAE શ્રીલંકા દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World Intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP