કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ?

67 ફૂટ
54 ફૂટ
100 ફૂટ
25 ફૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યા રાજ્યના કિબિથુ સરહદુ ગામમાં વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો શુભારંભ કર્યો ?

મિઝોરમ
મેઘાલય
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ?

યુક્રેન
મ્યાનમાર
અફઘાનિસ્તાન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP