કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ માણા ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઉત્તરાખંડ
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
સાયબર સુરક્ષિત ભારત ક્યા મંત્રાલયની પહેલ છે ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
એકપણ નહીં
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP