કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં નિધન પામેલા તારેક ફતેહ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? વિજ્ઞાન પત્રકાર ફિલ્મ સંગીત વિજ્ઞાન પત્રકાર ફિલ્મ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023માં યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ? ત્રીજો પ્રથમ બીજો ચોથો ત્રીજો પ્રથમ બીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ક્યા દેશમાં ભારતની મદદથી બનેલા બુઝી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? મોરેશિયસ ફીઝી મોઝામ્બિક શ્રીલંકા મોરેશિયસ ફીઝી મોઝામ્બિક શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ એનર્જી એફિસિયન્સી ઈન્ડેક્સ (SEEI) 2021-22 જારી કર્યો ? એક પણ નહીં આપેલ બંને બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) એક પણ નહીં આપેલ બંને બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શહેરમાં શરૂ થઈ ? ચેન્નાઈ કોલકાતા મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ કોલકાતા મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ CM દી યોગશાળા’ કાર્યક્રમ શરૂ કર્યો ? ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP