કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજી વ્યક્તિગત ક્વાડ સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત અમેરિકા જાપાન ઑસ્ટ્રેલિયા ભારત અમેરિકા જાપાન ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બાલિકાતન અભ્યાસ ક્યા બે દેશો વચ્ચે આયોજિત થાય છે ? ચીન અને શ્રીલંકા ચીન અને પાકિસ્તાન અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને શ્રીલંકા ચીન અને પાકિસ્તાન અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ એનર્જી એફિસિયન્સી ઈન્ડેક્સ (SEEI) 2021-22 જારી કર્યો ? બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) આપેલ બંને એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ CM દી યોગશાળા’ કાર્યક્રમ શરૂ કર્યો ? પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ગજ ઉત્સવ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? મેઘાલય ઓડિશા કેરળ આસામ મેઘાલય ઓડિશા કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP