કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગતના સ્માર્ટ સિટીઝ મિશનની સમય મર્યાદા ક્યાં સુધી લંબાવાઈ ?

જૂન-2025
ડિસેમ્બર-2025
ડિસેમ્બર-2024
જૂન-2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી કરાવનાર પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP