કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને બિઝનેસ રેડી નામનો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો ? વર્લ્ડ બેંક NDB IMF UNDP વર્લ્ડ બેંક NDB IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહે૨ે ઈઝ ઓફ મૂવિંગ ઈન્ડેક્સ (EoMI) ઈન્ડિયા રિપોર્ટ 2022માં સૌથી વધુ સ્કોર મેળવ્યો ? સુરત પુણે કાનપુર લખનઉ સુરત પુણે કાનપુર લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરાઈ ? મનીષા શર્મા મહિમા મિશ્રા રાધિકા ગુપ્તા રવનીત કૌર મનીષા શર્મા મહિમા મિશ્રા રાધિકા ગુપ્તા રવનીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નવેગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યની ગજરાજ કોર્પ્સે ક્યા રાજ્યમાં સંયુક્ત પૂર રાહત કવાયત ‘જલરાહત’ હાથ ધરી હતી ? કેરળ સિક્કિમ આસામ ગોવા કેરળ સિક્કિમ આસામ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 5 મે 3 મે 8 મે 2 મે 5 મે 3 મે 8 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP