કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ ટુના (એક પ્રકારની માછલી) દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 11 મે 5 મે 7 મે 2 મે 11 મે 5 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં પ્રથમ અર્બન ક્લાઈમેટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર મુંબઈ કોલકાતા અમદાવાદ જયપુર મુંબઈ કોલકાતા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું વડુમથક ક્યાં આવેલું છે ? પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ હાયપરટેન્શન દિવસ ક્યારે મનાવાય છે ? 18 મે 16 મે 17 મે 19 મે 18 મે 16 મે 17 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ એક્સરે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) નામના મિશન લૉન્ચ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર અને વાણિજ્યને સુગમ બનાવવા માટે ડૉકી લેન્ડ પોર્ટ (Dawki Land Port)નું ઉદ્ઘાટન કરાયું ? મિઝોરમ મેઘાલય ત્રિપુરા પ.બંગાળ મિઝોરમ મેઘાલય ત્રિપુરા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP