કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ?

શ્રીલંકા
માલદીવ
ફીજી
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ટ્રોફી કઈ ટીમે જીતી ?

ગુજરાત ટાઈટન્સ (GT)
ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)
રાજસ્થાન રોયલ્સ (RR)
દિલ્હી કેપિટલ્સ (DC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

દક્ષિણ ચીન સમુદ્ર
બંગાળની ખાડી
અરબ સાગર
આંદામાન સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP