કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ફીજી મોરેશિયસ શ્રીલંકા ફ્રાન્સ ફીજી મોરેશિયસ શ્રીલંકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ કૃષિ પ્રવાસન દિવસ (World Agri-Tourism Day) ક્યારે મનાવાય છે ? 16 મે 18 મે 19 મે 6 મે 16 મે 18 મે 19 મે 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદ શ્રીવાસ્તવ વિશ્વનાથસિંહ અનિલકુમાર જૈન સુનિલ શર્મા આનંદ શ્રીવાસ્તવ વિશ્વનાથસિંહ અનિલકુમાર જૈન સુનિલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની પ્રથમ અને ભારતની 18મી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ? હિરોશિમા ક્યોટો ઓસાકા ટોક્યો હિરોશિમા ક્યોટો ઓસાકા ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય દિપડા (Leopard) દિવસ ક્યારે મનાવાય છે ? 13 મે 3 મે 7 મે 9 મે 13 મે 3 મે 7 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP