કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી એકનાથ શિંદે શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી એકનાથ શિંદે શિવરાજસિંહ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર કાયમી મંચ (United Nations Permanent Forum on Indigenous Issues - UNPFII)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 2005 વર્ષ 2008 વર્ષ 2000 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2008 વર્ષ 2000 વર્ષ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ડિયા હેન્ડમેડ પોર્ટલ લૉન્ચ કર્યું ? એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય કાપડ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે આયુષ્માન અસોમ-મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી ? આસામ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે લઘુમતી બાબતોના નિદેશાલય (Directorate of Minority Affairs)ની સ્થાપના કરી ? નાગાલેન્ડ ઝારખંડ મણિપુર ઉત્તરાખંડ નાગાલેન્ડ ઝારખંડ મણિપુર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ એક્સરે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) નામના મિશન લૉન્ચ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP