કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર આવેલી શ્રી અટલબિહારી વાજપેઈની સમાધિનું નામ શું છે ? અટલ ઘાટ અટલ સ્મૃતિ સદૈવ અટલ અમર અટલ અટલ ઘાટ અટલ સ્મૃતિ સદૈવ અટલ અમર અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ સોશિયલ ઈમ્પેક્ટ બોન્ડ શરૂ કરવા પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)એ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? UNICEF IMF વર્લ્ડ બેંક UNDP UNICEF IMF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'લોનાર સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? સ્થાપના : 12 જુલાઈ, 1982 નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. મુખ્યમથક : નવી દિલ્હી સ્થાપના : 12 જુલાઈ, 1982 નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. મુખ્યમથક : નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં INS વાગીર નામની સબમરીન ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ? મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અમૃત મિશન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય જળ શક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય જળ શક્તિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP