કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પ્રથમ ચીન-મધ્ય એશિયા શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ઉઝબેકિસ્તાન તાજિકિસ્તાન કઝાખસ્તાન ચીન ઉઝબેકિસ્તાન તાજિકિસ્તાન કઝાખસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023 ક્યા યોજાશે ? ચીન બાંગ્લાદેશ દક્ષિણ કોરિયા ભારત ચીન બાંગ્લાદેશ દક્ષિણ કોરિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) અપનાવનારું દેશનું પ્રથમ નગર નિગમ ક્યું બન્યું ? પટના જયપુર લખનઉ મુંબઈ પટના જયપુર લખનઉ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ChatGPTનું પ્રતિસ્પર્ધી ‘Gigachat AI Chatpot' લૉન્ચ કર્યું ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 101 42 51 75 101 42 51 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને બિઝનેસ રેડી નામનો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો ? NDB વર્લ્ડ બેંક UNDP IMF NDB વર્લ્ડ બેંક UNDP IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP