Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તમામ જિલ્લાઓની પોલીસ પાસે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય ક્યું છે ?

કર્ણાટક
હરિયાણા
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

સૌરવ ગાંગુલી
ગૌતમ ગંભીર
એમ.એસ.ધોની
હાર્દિક પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી કરાવનાર પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ગુજરાત
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP