કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ત્રીજો ‘સેમિકોન ઈન્ડિયા શૉ’ ક્યા શરૂ કરવામાં આવ્યો ? IIT દિલ્હી IIT કાનપુર IIT મુંબઈ IIT રુડકી IIT દિલ્હી IIT કાનપુર IIT મુંબઈ IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર અને વાણિજ્યને સુગમ બનાવવા માટે ડૉકી લેન્ડ પોર્ટ (Dawki Land Port)નું ઉદ્ઘાટન કરાયું ? ત્રિપુરા પ.બંગાળ મેઘાલય મિઝોરમ ત્રિપુરા પ.બંગાળ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 12 મે 10 મે 11 મે 2 મે 12 મે 10 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT મુંબઈ IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યે દરેક જિલ્લામાં 2-2 ‘લવ-કુશ વાટિકા’ સ્થાપવાની જાહેરાત કરી ? રાજસ્થાન સિક્કિમ આસામ પંજાબ રાજસ્થાન સિક્કિમ આસામ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP